"મસરૂફ (વ્યસ્ત) તો બધા જ લોકો છે.
કેટલાક થાકી રહ્યા છે પોતાની આખિરત (પરલોક) બનાવવા માટે,
અને કેટલાક થાકી રહ્યા છે તેને બરબાદ કરવા માટે.
જન્નત તો બધા જ ઈચ્છે છે...
પરંતુ કેટલાક થાકી રહ્યા છે આ દુનિયાને જન્નત બનાવવા માટે...!!
અને કેટલાક થાકી રહ્યા છે હકીકી (વાસ્તવિક) જન્નત મેળવવા માટે...!!
બે અલગ અંદાજ-એ-જિંદગી (જીવનશૈલી) છે...
બે અલગ અંજામ (પરિણામ) છે..."
- મનકૂલ (ઉદ્ધૃત)