"એક સમય હોય છે જ્યારે તમે દરેક માટે ખાસ હોવ છો, લોકોને વગર કારણે પણ તમે યાદ રહો છો. કેટલાકનો તો દિવસ જ પૂરો નથી થતો તમારી સાથે વાત કર્યા વગર અને કેટલાકની રાત જ નથી પસાર થતી... પછી જિંદગી બદલાય છે, સમય બદલાય છે અને લોકો પણ બદલાઈ જાય છે. તમે ખાસમાંથી સામાન્ય થઈ જાઓ છો અને સામાન્યમાંથી તુચ્છ (હકીર)... લોકો તમને એવી રીતે ભૂલાવી દે છે જાણે ક્યારેય તમે તેમને યાદ જ નહોતા. લોકોને તમારા હોવા કે ન હોવાથી કોઈ ફરક જ નથી પડતો... જો ફરક પડે છે, તકલીફ થાય છે, તો માત્ર ને માત્ર તમને જ... 💔😞"
Ummah Post