"હાય ઇન્સાન! આ છે તારી જિંદગીની વાર્તા...

દૌલત (પૈસા) કમા...
Ummah Post
20 August, 2025

"હાય ઇન્સાન! આ છે તારી જિંદગીની વાર્તા...

દૌલત (પૈસા) કમાવવા માટે પોતાની સેહત (આરોગ્ય) ગુમાવી દે છે, પછી સેહત પાછી મેળવવા માટે પોતાની દૌલત ગુમાવી દે છે...🥺

ભવિષ્યનું વિચારીને પોતાનું વર્તમાન બગાડી નાખે છે, પછી ભવિષ્યમાં પોતાના ભૂતકાળને યાદ કરીને રડે છે...😭

જીવે છે એવી રીતે જાણે ક્યારેય મરશે જ નહીં, અને મરી એવી રીતે જાય છે જાણે ક્યારેય જીવ્યો જ નહોતો...💯"

Share this article
કલમો પડેલી મેમ
લેખો

કલમો પડેલી મેમ

અમારા એક મિત્ર હતા; વિચારસરણી ઇસ્લામિક, પણ ચહેરો-મોહરો બિન-ઇસ્લામિક. અમે ફક્ત તેમની ઇસ્લામિક વિચારસરણી પર જ અલ્લાહનો શુક્ર અદા કરતા હતા. મહાશય થોડા સમય માટે ઇંગ્લેન્ડ પધાર્યા, અને જ્યારે તેમની વાપસી થઈ ત્યારે બાજુમાં એક ગોરી મેમ હતાં! મહાશય એક પરંપરાગત પરિવારમાંથી આવતા હતા, તેથી આ સમાચાર જંગલની આ...