"હે અલ્લાહ! હું તારી પાસે એ ગુના માટે માફી માંગુ છું જેનાથી...
Ummah Post
24 July, 2025

"હે અલ્લાહ! હું તારી પાસે એ ગુના માટે માફી માંગુ છું જેનાથી મેં તોબા (પશ્ચાતાપ) કરી હતી પણ પછી ફરીથી તે ગુનો કરી બેઠો. અને એ નેકી (પુણ્ય) માટે જેનો મેં મારી જાત સાથે વાયદો કર્યો હતો પણ તેના પર કાયમ ન રહી શક્યો. અને એ અમલ (કાર્ય) માટે જેના વિશે મેં વિચાર્યું હતું કે માત્ર તારા માટે જ કરીશ, પરંતુ મારી નિયતમાં એવું કંઈક ભળી ગયું જે તું જાણે છે."

Share this article
આ બધી ધર્મની શાખાઓ છે.
લેખો

આ બધી ધર્મની શાખાઓ છે.

લેસ્ટર (બ્રિટન) માં ઉલેમા-એ-કિરામ (વિદ્વાનો) ની એક સભામાં એકવાર હઝરત મૌલાના શાહ અબરારુલ હક હરદોઈ સાહેબ (રહમતુલ્લાહ અલૈહ) એ ફરમાવ્યું: "ધારો કે ઇન્ડિયાના કોઈ ગામમાં કોઈ ભારે શરીરવાળા વ્યક્તિનું અવસાન (ઇન્તેકાલ) થઈ ગયું. જૂન-જુલાઈની અસહ્ય ગરમી હોય, કબ્રસ્તાન ઘણા કિલોમીટર દૂર હોય અને જનાજો ઉપાડવા વ...