*❂_ દુનિયાની સૌથી સખત અને શાંત સજા એ છે કે અલ્લાહ તમારા દિલમાંથી પોતાના ઝિક્ર (સ્મરણ) નો ઝૌક (આનંદ) છીનવી લે, દિલ દુનિયાની નકામી વાતોમાં અટવાયેલું રહે અને જીભ એવા વાક્યો બોલે જે તમારા પુણ્યોને ભૂંસી નાખે _,*
Ummah Post