*દુનિયાના શ્રેષ્ઠ ઉર્દૂ બોલનારાઓ વચ્ચે એક સ્પર્ધા હતી*
*સવાલ ખૂબ જ મુશ્કેલ પૂછવામાં આવ્યો હતો કે સુકૂન (શાંતિ), ઇત્મિનાન (સંતોષ), ખુશી, ખામોશી અને માનસિક એકાગ્રતાને વધુમાં વધુ 5 શબ્દોના વાક્યમાં વર્ણવો.*
*જે સ્પર્ધા જીત્યો તેનો જવાબ હતો:🤩*
*મારી પત્ની સૂઈ રહી છે*
🤩🤩🤩🤩🤩😆😆😂😂😂😂😅😅😅😅😂😂😂😂😂😜🤪🤪🤪
*આવો મળીને સ્મિત કરીએ*☺️