સુફયાન થૌરી (રહમહુલ્લાહ) ફરમાવે છે: "લોકોમાં સૌથી વધુ બહાદુર...
Ummah Post
17 July, 2025

સુફયાન થૌરી (રહમહુલ્લાહ) ફરમાવે છે: "લોકોમાં સૌથી વધુ બહાદુર માણસ તે છે જે નફસાની ખ્વાહિશાત (મનની ઇચ્છાઓ/વાસનાઓ) થી ખૂબ જ દૂર રહેનારો છે. નાની અને નજીવી (તુચ્છ) વસ્તુઓમાંથી જ વિનાશક બાબતો જન્મ લે છે."

[અલ-આદાબ અશ-શરઇય્યાહ: 251]

Share this article
રાજા અને સફરજન વેચનાર (ફારસી સાહિત્યમાંથી)
લેખો

રાજા અને સફરજન વેચનાર (ફારસી સાહિત્યમાંથી)

એક દિવસ એક શાસક (રાજા) મહેલમાં બેઠો હતો. ત્યારે જ તેણે મહેલની બહાર એક સફરજન વેચનારને અવાજ લગાવતા સાંભળ્યો: "સફરજન ખરીદો! સફરજન!" શાસકે બહાર જોયું તો એક ગ્રામીણ માણસ પોતાના ગધેડા પર સફરજન લાદીને બજાર જઈ રહ્યો છે. શાસકને સફરજન ખાવાની ઈચ્છા થઈ અને તેણે પોતાના વઝીરને કહ્યું: "ખજાનામાંથી 5 સોનાના સિક...