તે ઈચ્છતો તો સામે પડોશીના પ્લોટ સુધી પણ પોતાની સીડી લંબાવી શ...
Ummah Post
27 June, 2025

તે ઈચ્છતો તો સામે પડોશીના પ્લોટ સુધી પણ પોતાની સીડી લંબાવી શકતો હતો, જો કે... આખો પ્લોટ બિલકુલ ખાલી પડ્યો હતો. તેમ છતાં તેણે દિલ પર "પથ્થર" મૂકીને માત્ર શેરીના અડધાથી થોડાક વધારે ભાગ પર જ "સંતોષ" માન્યો અને રાહદારીઓ માટે આવવા-જવાની થોડીઘણી "જગ્યા" પણ બાકી છોડી દીધી—માંડ માંડ એક બાઇક નીકળી શકશે, ઇન શા અલ્લાહ.

આખરે ઇન્સાનિયત (માનવતા) પણ કોઈ વસ્તુ છે ને...!!

પોસ્ટ શેર કરી દો જેથી આવા "નેક લોકો"નો ઉત્સાહ વધે અને બીજા લોકોને પણ આ નેક કામની "પ્રેરણા" મળે.

Share this article
એક જ સફમાં ઊભા રહી ગયા મહેમૂદ અને અયાઝ
લેખો

એક જ સફમાં ઊભા રહી ગયા મહેમૂદ અને અયાઝ

ઇમામ અબુ યુસુફ રહમતુલ્લાહ અલયહી હારુન રશીદના ઝમાનામાં પૂરા આલમ-એ-ઇસ્લામના કાઝી-ઉલ-કુઝઆત (મુખ્ય ન્યાયાધીશ) હતા, એક વાર તેમની પાસે ખલીફા હારુન રશીદ અને એક નસરાની (ખ્રિસ્તી)નો મુકદ્દમો આવ્યો, ઇમામે ફેંસલો નસરાનીના હકમાં કર્યો, આ પ્રકારના દરખ્શાં (ચમકતા) વાકિયાત તારીખ-એ-ઇસ્લામના વરક-વરક (પાને-પાને) પર વ...