*હુસ્ન-એ-ઝન્ન (સારો અભિપ્રાય/વિચાર) રાખો!*

"કયામતના દિવસે...
Ummah Post
17 June, 2025

*હુસ્ન-એ-ઝન્ન (સારો અભિપ્રાય/વિચાર) રાખો!*

"કયામતના દિવસે કોઈના વિશે હુસ્ન-એ-ઝન્ન (સારો વિચાર) રાખવા બદલ કોઈ દલીલ (પુરાવો) માંગવામાં નહીં આવે, પરંતુ કોઈના વિશે બદઝન્ન (ખરાબ વિચાર) રાખવા બદલ કયામતના દિવસે દલીલની પૂછપરછ થશે. તેથી હંમેશા એકબીજા વિશે સારો વિચાર (ગુમાન) રાખો!"

— હઝરત મૌલાના મુબારક સાહેબ (દામત બરકાતુહુમ)

Share this article
કલમો પડેલી મેમ
લેખો

કલમો પડેલી મેમ

અમારા એક મિત્ર હતા; વિચારસરણી ઇસ્લામિક, પણ ચહેરો-મોહરો બિન-ઇસ્લામિક. અમે ફક્ત તેમની ઇસ્લામિક વિચારસરણી પર જ અલ્લાહનો શુક્ર અદા કરતા હતા. મહાશય થોડા સમય માટે ઇંગ્લેન્ડ પધાર્યા, અને જ્યારે તેમની વાપસી થઈ ત્યારે બાજુમાં એક ગોરી મેમ હતાં! મહાશય એક પરંપરાગત પરિવારમાંથી આવતા હતા, તેથી આ સમાચાર જંગલની આ...