"મારા વહાલા બાળ! તારું સ્વપ્ન તારા ભાઈઓને ન સંભળાવતો, ક્યાંક...
Ummah Post
15 June, 2025

"મારા વહાલા બાળ! તારું સ્વપ્ન તારા ભાઈઓને ન સંભળાવતો, ક્યાંક તેઓ તારી વિરુદ્ધ કોઈ ષડયંત્ર (સાજિશ) ન કરવા લાગે."

(સૂરહ યુસુફ)

દરેક વ્યક્તિની સામે તમારી નેમતો (આશીર્વાદો/સુખો) નો ઉલ્લેખ ન કરો, તમારી વાત સાંભળનારી દરેક વ્યક્તિ તમને પસંદ કરતી હોય તે જરૂરી નથી. તમારી આસપાસના લોકો માટે ખુલ્લી કિતાબ બનીને ન રહો, ભલે તેઓ તમારા કેટલાય નજીકના હોય, પછી ભલે તેઓ ઘરના સભ્યો કેમ ન હોય...

તમારા કેટલાક રહસ્યો (રાજ) છુપાવીને રાખો. કારણ કે ન તો દરેક વ્યક્તિ પાસે યુસુફનું ખમીસ (કુર્તો) હશે અને ન તો તમારી પાસે યાકુબ જેવી ધીરજ (સબ્ર) અને ઈમાન હશે.

Share this article
અમેરિકાના ઇતિહાસની એક અજીબ આત્મહત્યા
લેખો

અમેરિકાના ઇતિહાસની એક અજીબ આત્મહત્યા

રોનાલ્ડ ઓબુસ નામના વ્યક્તિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું તો સૌથી સરળ રસ્તો અપનાવ્યો અને તે એ કે જે ઇમારતમાં તે રહેતો હતો ત્યાંથી કૂદી પડે. તેણે ઇમારતના દસમા માળેથી છલાંગ લગાવી દીધી અને પોતાના પરિવારજનો માટે એક પત્ર છોડ્યો જેમાં તેણે આત્મહત્યાનું કારણ એ જણાવ્યું કે તે જિંદગીથી નિરાશ થઈ ગયો હતો. પરં...