"ઇઝરાયેલી મીડિયા તરફથી ૫ મોતો, ૧૪૦ ઘાયલો અને ત્રીસ ઇમારતોની...
Ummah Post
13 June, 2025

"ઇઝરાયેલી મીડિયા તરફથી ૫ મોતો, ૧૪૦ ઘાયલો અને ત્રીસ ઇમારતોની સંપૂર્ણ તબાહીની પુષ્ટિ (કન્ફર્મેશન) મળી રહી છે, જ્યારે સરકાર ૩ મોતો, ૧૦૮ ઘાયલો અને દસ ઇમારતોને નજીવું નુકસાન થયાની વાત કહી રહી છે. યાદ રહે કે સદ્દામ હુસૈને જ્યારે ઇઝરાયેલ પર મિસાઇલ હુમલા કર્યા હતા, ત્યારે નુકસાનની માહિતી દુનિયાને વીસ વર્ષ પછી મળી હતી."

— ન્યૂઝ પ્લેનેટ

Share this article
નાના બાળકો સાથે પણ જૂઠું બોલવાની મનાઈ – હદીસના પ્રકાશમાં એક પાઠ
લેખો

નાના બાળકો સાથે પણ જૂઠું બોલવાની મનાઈ – હદીસના પ્રકાશમાં એક પાઠ

નબી અકરમ (સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમ) એ નાના બાળકો સાથે પણ જૂઠું બોલવાની મનાઈ ફરમાવી છે. એવામાં, હઝરત અબ્દુલ્લાહ બિન આમિર (રઝીઅલ્લાહુ અન્હુ) ફરમાવે છે કે આનહઝરત (સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમ) અમારા મકાનમાં પધારેલા હતા, મારી માતાએ (મારી તરફ બંધ મુઠ્ઠી લંબાવીને) કહ્યું: "અહીં આવ! હું તને આપીશ" (જેમ માતાઓ બા...