બે રસ્તા છે:
પહેલો: ۞ فَاذْكُرُونِي أَذْكُرْكُمْ ۞
"તો તમે મારું સ્મરણ (ઝિક્ર) કરો, હું તમને યાદ રાખીશ."
બીજો: ۞ نَسُوا اللَّهَ فَنَسِيَهُمْ ۞
"તેઓએ અલ્લાહને ભુલાવી દીધા, તો અલ્લાહએ તેમને ભુલાવી દીધા."
તો તમારા માટે એક રસ્તો પસંદ કરી લો 🖤