સુસ્તી કેટલો મોટો વબાલ (આફત) છે કે બધા કાર્યો, ચાહે દીની (ધા...
Ummah Post
10 June, 2025

સુસ્તી કેટલો મોટો વબાલ (આફત) છે કે બધા કાર્યો, ચાહે દીની (ધાર્મિક) હોય કે દુનિયાથી, આ સુસ્તીના કારણે પ્રભાવિત થાય છે.

કેટલીક દુઆઓ એવી છે જેને રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ) ક્યારેય છોડતા નહોતા.

આપ (સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ) ફરમાવતા હતા:

"ઓ અલ્લાહ! હું ચિંતા, ગમ (દુઃખ), લાચારી, સુસ્તી, કંજૂસી, કાયરતા અને લોકોના દબાવથી તારી પનાહ (શરણ) માંગું છું."

Share this article
દુનિયાની હકીકત અને આખરી સફરની તૈયારી
લેખો

દુનિયાની હકીકત અને આખરી સફરની તૈયારી

રસૂલુલ્લાહ ﷺ ફરમાવતા હતા: "મારો દુનિયા સાથે શો સંબંધ? મારી દુનિયાની મિસાલ (ઉદાહરણ) તો એવી જ છે કે જેમ કોઈ સવાર કોઈ ઝાડના છાંયડામાં (આરામ કરવા માટે) રોકાઈ જાય, પછી તેને છોડીને ચાલતો બને." હઝરત ઈસા અલૈહિસ્સલામે પોતાના સાથીઓને વસીયત ફરમાવી: "(દુનિયામાંથી) પસાર થઈ જાવ, તેને આબાદ કરવામાં ન પડો." એક...