*`પત્નીની દસ ખતરનાક ભૂલો...😳😥`*
1. પતિ સાથે દરેક સમયે ફરિયાદ કરતા રહેવું!
2. વગર કારણે માંગણીઓ (ફરમાઈશો) કરવી.
3. પુરુષને તેના માતા-પિતા અને અન્ય સંબંધીઓ વિરુદ્ધ ભડકાવવો!
4. પતિના શોખ પ્રત્યે રસ ન દાખવવો!
5. છૂટાછેડાની ધમકી સાંભળ્યા પછી પણ પોતાની ખરાબ આદતો ન બદલવી.
6. પુરુષ પર સતત શંકા કરતા રહેવું.
7. પુરુષ સમય આપે તો પણ નખરા કરવા.
8. પતિ ગુસ્સામાં હોય ત્યારે શાંત રહેવાને બદલે તેને વળતો (જેવા સાથે તેવો) જવાબ આપવો!
9. પુરુષની આજ્ઞા પાળવાને બદલે તેની સત્તાને પડકારવી!
10. પતિ પાસે તેની ક્ષમતા (ઓકાત) કરતાં વધુ માંગણી કરવી.
*ચોક્કસ કેટલીક મહિલાઓ આ બાબતે અસંમત થશે... પણ મોટાભાગે આ જ પરિસ્થિતિ છે. 🌹*