*ડોક્ટર દર્દીને: તમારી કિડની ફેલ થઈ ગઈ છે.* 🥺
*દર્દી: હા હ...
Ummah Post
10 June, 2025

*ડોક્ટર દર્દીને: તમારી કિડની ફેલ થઈ ગઈ છે.* 🥺

*દર્દી: હા હા હા... શું મજાક કરો છો તમે!* 😫

*મારી કિડની તો ક્યારેય સ્કૂલ ગઈ જ નથી, તો પછી કેવી રીતે ફેલ થઈ ગઈ?* 🙄🤣🤣🤣🤣

Share this article
સુલ્તાન મહમૂદ અને ચોરોની હિકાયત
લેખો

સુલ્તાન મહમૂદ અને ચોરોની હિકાયત

મૌલાના રૂમીએ સુલ્તાન મહમૂદ ગઝનવીનો એક અજીબ કિસ્સો લખ્યો છે જે ખૂબ જ બોધદાયક અને સબક આપનારો છે. તે એ કે સુલ્તાન મહમૂદ ગઝનવીના જમાનામાં ચોરોનો ત્રાસ વધી ગયો હતો, અને બાદશાહ આના કારણે પરેશાન હતો. ચોરોને પકડવા માટે તેણે એક અજીબ યુક્તિ શોધી કાઢી: તેણે પોતાના શાહી વસ્ત્રો ઉતારી દીધા અને ચોરો જેવા ફાટેલા-ત...