"ક્યારેય એવું ન વિચારો કે હરામ (નિષિદ્ધ) દ્રશ્યો જોવા એ માત્...
Ummah Post
10 June, 2025

"ક્યારેય એવું ન વિચારો કે હરામ (નિષિદ્ધ) દ્રશ્યો જોવા એ માત્ર એક ગુનાહ (પાપ) છે! 🖤🥺

બલ્કે આ દ્રશ્યો દિલ પર કાળા ડાઘા પાડી દે છે.

તેઓ તમને ઇબાદત (બંદગી) કરતા અટકાવશે, નમાઝમાં વિલંબનું કારણ બનશે,

અને આ ઇબાદતની લિજ્જત (આનંદ) ગુમાવવાનું એક મોટું કારણ છે.

કોઈએ કહ્યું: 'મેં માત્ર નજરની બેલગામી (અસંયમ)ના કારણે આખું કુરઆન ભૂલાવી દીધું.' 🥀"

Share this article
પાંચ વ્યાપક તફસીરો (પાંચ જામિઅ તફાસીર)
લેખો

પાંચ વ્યાપક તફસીરો (પાંચ જામિઅ તફાસીર)

શેખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મોહમ્મદ તકી ઉસ્માની સાહેબ દામત બરકાતુહુમ પોતાની પ્રખ્યાત તસ્નીફ (રચના) "ઉલૂમ-ઉલ-કુરઆન" માં લખે છે: "આ પાંચ તફસીરો (એટલે કે તફસીર-એ-કબીર, તફસીર ઇબ્ન કસીર, તફસીર-એ-કુર્તુબી, તફસીર રૂહ-ઉલ-મઆની અને તફસીર-એ-કશ્શાફ) અહકર (આ નાચીઝ) ના મામૂલી ઝૌક (પસંદ) મુજબ એવી છે કે જો કોઈ વ્યક્...