"હું જાણું છું કે દિલાસાના તમામ શબ્દો મળીને પણ દિલમાં પડેલા...
Ummah Post
9 June, 2025

"હું જાણું છું કે દિલાસાના તમામ શબ્દો મળીને પણ દિલમાં પડેલા એક કાણાને ભરી શકતા નથી, તો પછી તમારા દિલની શું હાલત હશે જે ચાળણી જેવું છે, જેના દરેક કાણામાંથી કોઈ વહાલું (સ્વજન) પસાર થયું અને ચાલ્યું ગયું."

— અધમ શરકાવી

Share this article
બાપનો આખરી પત્ર
લેખો

બાપનો આખરી પત્ર

વાર્તાનું શીર્ષક: "અબ્બુએ કહ્યું હતું કે જલ્દી પાછો આવીશ... પણ અગિયાર વર્ષ વીતી ગયા" હું ફક્ત આઠ વર્ષનો હતો જ્યારે અબ્બુએ ઘરેથી જતાં મારા માથા પર હાથ મૂક્યો અને હસીને કહ્યું: "બેટા, બસ થોડા મહિનાની વાત છે... પછી હું પાછો આવી જઈશ." તે સમયે મને ખબર નહોતી કે કેટલાક "થોડા મહિના" આખું બાળપણ ગળી જાય છે...