વિદ્યાર્થી (શાાગિર્દ) ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો.
શિક્ષકે (ઉસ્તાદ) પૂછ્યું, "જો હું તને એક સફરજન, અને એક સફરજન, અને એક સફરજન આપું, તો તારી પાસે કેટલા સફરજન થશે?"
વિદ્યાર્થીએ કોઈ પણ ખચકાટ વિના જવાબ આપ્યો, "4."
શિક્ષકને લાગ્યું કે કદાચ વિદ્યાર્થી સવાલ બરાબર સમજી શક્યો નથી. શિક્ષકે શાંતિથી ફરીથી...