મુહક્કક મસાલા

કેટલાક લોકો ઊભા રહીને વુઝૂ કરવાને મકરૂહ સમજે છે, જ્યારે કે સાચી વાત એ છે કે ઊભા રહીને વુઝૂ કરવું મકરૂહ નથી, પરંતુ ખિલાફે-અદબ (અદબની વિરુદ્ધ) છે, કારણ કે ફુકહા-એ-કિરામે ઊંચી જગ્યા પર બેસીને વુઝૂ કરવાને વુઝૂના આદાબમાં ગણાવ્યું છે, અને અદબની વિરુદ્ધ કરવાથી કરાહત લાઝિમ નથી આવતી. (અહમ મસાઈલ / જીલ્દ: ૫ / સફા: ૬૭)

પિતાનો ઉપદેશક જવાબ
લેખો

પિતાનો ઉપદેશક જવાબ

અબુલ કલામ કહે છે: એક રાત્રે જમવાના સમયે મારી માતાએ શાક અને બળેલી રોટલી મારા પિતાની સામે મૂકી દીધી. હું પિતાની પ્રતિક્રિયાની રાહ જોતો રહ્યો કે કદાચ તેઓ ગુસ્સો કરશે, પરંતુ તેમણે ખૂબ જ શાંતિથી ભોજન લીધું અને સાથે જ મને પૂછ્યું કે આજે સ્કૂલમાં મારો દિવસ કેવો રહ્યો? મને યાદ નથી કે મેં શું જવાબ આપ્ય...