હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ ابْنِ عُمَرَ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، ‏‏‏‏‏‏قَالَ:‏‏‏‏ لَا تُقْبَلُ صَلَاةٌ بِغَيْرِ طُهُورٍ وَلَا صَدَقَةٌ مِنْ غُلُولٍ (ترمذی: ۱)
અનુવાદ
હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રઝિયલ્લાહુ અન્હુ) એ ફરમાવ્યું કે નબી અકરમ (ﷺ) એ ફરમાવ્યું: "નમાઝ વુઝૂ વગર કબૂલ કરવામાં આવતી નથી અને ન સદકો હરામ માલથી કબૂલ કરવામાં આવે છે."
એક વિદ્વાનની હૃદયદ્રાવક વાર્તા
લેખો

એક વિદ્વાનની હૃદયદ્રાવક વાર્તા

તેથી હું તમને એક અદભુત અને ઇબ્રત નાક (બોધદાયક) કિસ્સો (હિકાયત) સંભળાવું છું જે મેં મૌલાના ફતહ મોહમ્મદ સાહેબ રહમતુલ્લાહ અલયહ પાસેથી સાંભળ્યો હતો. મૌલાના ફરમાવે છે કે શેખ દહાન (તેલના વેપારી) જે મક્કા મુકર્રમાના એક મોટા આલિમ (વિદ્વાન) હતા, તેમણે ફરમાવ્યું કે મક્કા મુકર્રમામાં એક આલિમનું અવસાન થયું અને...