હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ ابْنِ عُمَرَ، قَالَ:‏‏‏‏ قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:‏‏‏‏ ائْتُوا الدَّعْوَةَ إِذَا دُعِيتُمْ(ترمذی شریف : ۱۰۹۸)
અનુવાદ
હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) એ ફરમાવ્યું કે રસૂલુલ્લાહ (ﷺ) એ ફરમાવ્યું: "જ્યારે તમને દાવત આપવામાં આવે તો તમે દાવતમાં આવો."
એક વિદ્વાનની હૃદયદ્રાવક વાર્તા
લેખો

એક વિદ્વાનની હૃદયદ્રાવક વાર્તા

તેથી હું તમને એક અદભુત અને ઇબ્રત નાક (બોધદાયક) કિસ્સો (હિકાયત) સંભળાવું છું જે મેં મૌલાના ફતહ મોહમ્મદ સાહેબ રહમતુલ્લાહ અલયહ પાસેથી સાંભળ્યો હતો. મૌલાના ફરમાવે છે કે શેખ દહાન (તેલના વેપારી) જે મક્કા મુકર્રમાના એક મોટા આલિમ (વિદ્વાન) હતા, તેમણે ફરમાવ્યું કે મક્કા મુકર્રમામાં એક આલિમનું અવસાન થયું અને...