હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ جَابِرِ بْنِ عَبْدِ اللَّهِ رَضِيَ اللَّهُ عَنْهُمَا قَالَ:‏‏‏‏ قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:‏‏‏‏ مِفْتَاحُ الْجَنَّةِ الصَّلَاةُ وَ مِفْتَاحُ الصَّلَاةِ الْوُضُوءُ(ترمذی : ۴/كتاب الطهارة)
અનુવાદ
હઝરત જાબિર બિન અબ્દુલ્લાહ રદિયલ્લાહુ અન્હુમાએ ફરમાવ્યું કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમએ ફરમાવ્યું: "નમાઝ જન્નતની કુંજી (ચાવી ) છે, અને નમાઝની કુંજી વુઝૂ છે."
પિતાનો ઉપદેશક જવાબ
લેખો

પિતાનો ઉપદેશક જવાબ

અબુલ કલામ કહે છે: એક રાત્રે જમવાના સમયે મારી માતાએ શાક અને બળેલી રોટલી મારા પિતાની સામે મૂકી દીધી. હું પિતાની પ્રતિક્રિયાની રાહ જોતો રહ્યો કે કદાચ તેઓ ગુસ્સો કરશે, પરંતુ તેમણે ખૂબ જ શાંતિથી ભોજન લીધું અને સાથે જ મને પૂછ્યું કે આજે સ્કૂલમાં મારો દિવસ કેવો રહ્યો? મને યાદ નથી કે મેં શું જવાબ આપ્ય...