فَمَن٘ يَّعۡمَلۡ مِثۡقَالَ ذَرَّةٍ خَيۡرٗا يَرَهٗ (٧) وَمَن٘ يَّعۡمَلۡ مِثۡقَالَ ذَرَّةٖ شَرّٗا يَرَهٗ(٨)(سورۃ الزلزال)
અનુવાદ
તેથી જેણે ઝર્રા બરાબર કોઈ અચ્છાઈ કરી હશે, તે તેને જોશે (7) અને જેણે ઝર્રા બરાબર કોઈ બુરાઈ કરી હશે, તે તેને જોશે (8) (આસાન તર્જુમા-ઉલ-કુરઆન)