اَلْخَبِیْثٰتُ لِلْخَبِیْثِیْنَ وَ الْخَبِیْثُوْنَ لِلْخَبِیْثٰتِ وَ الطَّیِّبٰتُ لِلطَّیِّبِیْنَ وَ الطَّیِّبُوْنَ لِلطَّیِّبٰتِ اُولٰٓئِكَ مُبَرَّءُوْنَ مِمَّا یَقُوْلُوْنَ لَهُمْ مَّغْفِرَةٌ وَّ رِزْقٌ كَرِیْمٌ۠(۲۶)(سورۃ النور)
અનુવાદ
ગંદી ઓરતો ગંદા મર્દોને લાયક છે, અને ગંદા મર્દો ગંદી ઓરતોને લાયક છે. અને પાકબાઝ ઓરતો પાકબાઝ મર્દોને લાયક છે, અને પાકબાઝ મર્દો પાકબાઝ ઓરતોને લાયક છે. આ (પાકબાઝ મર્દો અને ઓરતો) એ વાતોથી બિલકુલ મુબર્રા છે જે આ લોકો બનાવી રહ્યા છે. આ (પાકબાઝો)ના હિસ્સામાં તો મગફિરત છે અને બાઇજ્જત રિઝ્ક.(૨૬)(આસાન તર્જુમા-તુલ-કુરઆન)