રિપોર્ટ: હુથીઓને હુમલા રોકવાના બદલામાં 1 અબજ ડૉલર આપશે સાઉદી, સંરક્ષણ મંત્રી પૈસા લઈને તેહરાન પહોંચ્યા
સાઉદી અરેબિયા અને હુથી વિદ્રોહીઓ વચ્ચે છેલ્લા 3 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. હુથીઓએ સાઉદીના ઘણા તેલ ઠેકાણાઓ અને એરપોર્ટ્સ પર હુમલા કર્યા છે. આને ખતમ કરવા માટે સાઉદીએ હુથીઓને પૈસા આપવાની પેશકશ (ઓફર) કરી છે. ઇઝરાયેલી અખબાર હાયોમ અનુસાર સાઉદી...
- admin
- world