વિશ્વભરમાં મુસ્લિમ વસ્તી સૌથી ઝડપથી વધી, હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પાછળ રહ્યા, પ્યુ રિસર્ચ
વોશિંગ્ટન: પ્યુ રિસર્ચ સેન્ટરના તાજેતરના અહેવાલમાં વિશ્વની વસ્તી અંગે એક મહત્વપૂર્ણ ખુલાસો કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ, ઇસ્લામ ફક્ત વિશ્વનો બીજો સૌથી મોટો ધર્મ જ નથી, પરંતુ સૌથી ઝડપથી વિકસતો ધર્મ પણ છે. 2010 થી 2020 ની વચ્ચે, મુસ્લિમ વસ્ત...
- admin
- world