5 કલાકમાં 3 વાર ધ્રૂજ્યું તિબેટ: 4.0 થી 4.6 રહી તીવ્રતા, 2 દિવસ પહેલાં આવેલા 7 તીવ્રતાના ભૂકંપમાં 16 ના મોત થયા હતા
તિબેટમાં શનિવાર, 24 ઓક્ટોબર 2026 ની સવારે 5 કલાકની અંદર ભૂકંપના 3 આંચકા અનુભવાયા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (NCS) અનુસાર તેમની તીવ્રતા 4.0, 4.6...