પોલેન્ડમાં બંધારણીય કટોકટી: ટ્રિબ્યુનલ ચીફના નિલંબન પર અડધી રાત્રે રસ્તા પર ઉતર્યા લોકો, 'તખ્તાપલટ'નો આરોપ, રાષ્ટ્રપતિ નાવરોકીએ વિદેશ પ્રવાસ અધવચ્ચે છોડ્યો
પોલેન્ડમાં નવું રાજકીય વાવાઝોડું ઊભું થયું છે. કોન્સ્ટિટ્યૂશનલ ટ્રિબ્યુનલના ચીફ બોગદાન શ્વિચેકોવ્સ્કીને નિલંબિત કરવાના વિરોધમાં થઈ રહેલા પ્રદર્શન વચ્ચ...