મણિપુરમાં ફરી હિંસા ભડકી: નોનીમાં ગોળીબારમાં કુકી સમુદાયના 3 લોકોના મોત, કાંગપોકપીમાં લાપતા 2 યુવકોના મૃતદેહ મળ્યા
મણિપુરમાં એકવાર ફરીથી હિંસા ભડકી ઊઠી છે. નોની જિલ્લાના એક જંગલી પહાડી ગામમાં બે જૂથો વચ્ચે થયેલા ભીષણ ગોળીબારમાં કુકી સમુદાયના ત્રણ લોકોના મોત થયા છે....