ક્લાસરૂમમાં લોહિયાળ ખેલ: આંધ્રપ્રદેશની શાળામાં કરવત લઈને ઘૂસેલો માથાભારે યુવક, 10મા ધોરણની બે વિદ્યાર્થીનીઓ પર જાનલેવા હુમલો; આરોપી ઝડપાયો
સ્થળ: અનંતપુર, આંધ્રપ્રદેશ અપડેટ: આરોપી કસ્ટડીમાં, બંને વિદ્યાર્થીનીઓની હોસ્પિટલમાં સારવાર ચાલુ આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાંથી એક રૂંવાડાં ઊભાં કરી દે તેવી ઘટના સામે આવી છે, જ્યાં શાળાના સમયે એક સશસ્ત્ર માથાભારે યુવક સીધો ક્લાસરૂમમ...
- admin
- india