ચીન સાથેના ટકરાવ પર ખડગેનો પીએમ મોદી પર પ્રહાર: "દેશને અંધારામાં કેમ રાખવામાં આવે છે?", પૂછ્યા 3 મોટા સવાલ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શુક્રવારે ચીન સાથે ચાલી રહેલા ટકરાવ મુદ્દે પીએમ મોદીને ઘેર્યા. તેમણે વડાપ્રધાન પર આ મુદ્દે સંપૂર્ણપણે ચુપકીદી સેવવાનો આરોપ લગાવ્યો. ખડગેએ અરુણાચલ પ્રદેશમાં બીજિંગની...