મુહક્કક મસાલા

તકબીરે તહરીમા પછી ઇરસાલ (હાથ છોડવા પછી બાંધવા) કેવું છે?

કેટલાક લોકો તકબીરે તહરીમા કહ્યા પછી પોતાના બંને હાથ છોડી દે છે પછી બાંધે છે, જ્યારે અફઝલ એ છે કે તકબીરે તહરીમા કહ્યા પછી હાથ છોડ્યા વગર બાંધી લે અને આ જ કૌલે મુફ્તા-બિહી છે.

સગા-સંબંધો તોડવા (કતા-એ-રહમી) ની સજા (અલ-ઝવાઝિરનો એક કિસ્સો)
લેખો

સગા-સંબંધો તોડવા (કતા-એ-રહમી) ની સજા (અલ-ઝવાઝિરનો એક કિસ્સો)

અલ્લામા ઇબ્ને હજર હૈતમી રહમતુલ્લાહી અલયહીનું એક પુસ્તક છે "અઝ-ઝવાઝિર અન ઇક્તિરાફિલ કબાઇર". તેમાં તેમણે એક કિસ્સો લખ્યો છે: એક વ્યક્તિ હજના ઇરાદાથી ગયો અને જ્યારે હજ કરવા લાગ્યો ત્યારે તેણે મક્કામાં પૂછ્યું કે સૌથી અમાનતદાર (પ્રામાણિક) વ્યક્તિ કોણ છે? તો બતાવવામાં આવ્યું કે ફલાણી વ્યક્તિ છે. તેથી તે...