મુહક્કક મસાલા

સત્ર ખૂલવાથી વઝૂ તૂટતો નથી

ઘણા હઝરાત એવું સમજે છે કે જો સત્ર ખૂલી જાય અથવા કોઈના સત્ર પર નજર પડી જાય તો વઝૂ તૂટી જાય છે, આ ખ્યાલ ખોટો છે, કારણ કે સત્ર ખૂલવું અથવા કોઈના સત્ર પર નજર પડવી નાકિઝે વઝૂ નથી. (અહમ મસાઇલ / જિ: 2 / પૃ: 54)

નજમુદ્દીન અય્યુબના નિકાહ અને સુલ્તાન સલાહુદ્દીન અય્યુબીનો જન્મ
લેખો

નજમુદ્દીન અય્યુબના નિકાહ અને સુલ્તાન સલાહુદ્દીન અય્યુબીનો જન્મ

ગવર્નર નજમુદ્દીન અય્યુબ મોટી ઉંમર સુધી લગ્ન કરવાની ના પાડતા રહ્યા. એક દિવસ તેમના ભાઈ અસદુદ્દીન શિરકોહે તેમને કહ્યું: "ભાઈ, તમે લગ્ન કેમ નથી કરતા?" નજમુદ્દીને જવાબ આપ્યો: "હું કોઈને મારા લાયક નથી સમજતો..." અસદુદ્દીને કહ્યું: "હું તમારા માટે માગું (સંબંધ) લાવું?" નજમુદ્દીને કહ્યું: "કોનું?"...