મુહક્કક મસાલા

નમાઝમાં આસ્તીન ઉતારવી

જો કોઈ શખ્સ રકઅત છૂટી જવાના ડરથી ઉતાવળે જમાઅતમાં સામેલ થઈ ગયો, અને આસ્તીનો ઉપર ચડેલી રહી ગઈ, તો તેના માટે અફઝલ એ છે કે પોતાની આસ્તીનો થોડી કિયામમાં, થોડી રૂકૂઅમાં, થોડી કૌમામાં, થોડી સજદામાં અને થોડી જલ્સામાં અમલે કલીલથી નીચે ઉતારે, એવી રીત અખત્યાર ન કરે કે અમલે કસીર થઈ જાય અને નમાઝ ફાસિદ થઈ જાય. (અહમ મસાઇલ / જિ: 1 / પૃ: 56)

ઈમામ મોહમ્મદ (રહ.) નો ઇલ્મી શોખ અને રાત્રિ જાગરણ
લેખો

ઈમામ મોહમ્મદ (રહ.) નો ઇલ્મી શોખ અને રાત્રિ જાગરણ

ઈમામ મોહમ્મદ (રહ.) ના નામથી કોણ અજાણ (નાવાકીફ) છે, તેમના જ પુસ્તકોએ હનફી ફિકહને વ્યવસ્થિત (મુદવ્વદ/કોડીફાઈડ) કર્યું, મસલાઓના દલાયલ (પુરાવા) એકઠા કર્યા, મતભેદ ધરાવતા અકવાલ (મંતવ્યો) નો ઉલ્લેખ કર્યો અને દુનિયાના મોટાભાગના ક્ષેત્રોમાં પ્રચલિત ફિકહ-એ-હનફીને પુસ્તક સ્વરૂપે મુસ્લિમ ઉમ્મતની સામે રજૂ કરવાનુ...