મુહક્કક મસાલા

જૂતા પહેરીને જમવું, જાયઝ અને દુરુસ્ત તો છે પરંતુ ઉતારીને જમવું વધુ સારું છે, કારણ કે હદીસ શરીફમાં આવેલ છે કે રસૂલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું: "જ્યારે તમારી સામે જમવાનું રાખવામાં આવે અને તમે જમવા બેસો, તો પોતાના જૂતા ઉતારી દો, કારણ કે જૂતા ઉતારી દેવા પગ માટે ખૂબ જ રાહત બક્ષનાર છે." (અહમ મસાઇલ / જિ: 8 / પૃ: 298)

બાળક ગાળો ક્યાંથી શીખે છે?
લેખો

બાળક ગાળો ક્યાંથી શીખે છે?

બાળક આ ગાળો ક્યાંથી શીખે છે? સૌથી પહેલાં ઘર પરથી શીખે છે. જે પિતા વાત-વાતમાં પોતાની પત્નીને ગાળ આપતો હોય, પોતાના બાળકોને ગાળો આપતો હોય, મિત્રો સાથે ખાનગી મહેફિલમાં અને મોબાઈલ પર આવી ભાષાનો ઉપયોગ કરતો હોય, તો પછી આ બાળક પિતા પાસેથી જ શીખી રહ્યો હોય છે. તે સમજે છે કે ગાળ આપવી એ કોઈ ખરાબ વાત નથી, જે પિ...