મુહક્કક મસાલા

કુરાન મજીદના બોસીદા ઓરાક (પાનાઓ) ને સળગાવવું દુરુસ્ત નથી, પરંતુ કુરાન કરીમની નાકાબિલે-ઇન્તિફા નકલોને કોઈ મહફૂઝ (સુરક્ષિત) જગ્યાએ પાક-સાફ કપડામાં દફન કરી દેવી જોઈએ, અથવા તે ઓરાકને જારી (વહેતા) પાણીમાં નાખી દેવા જોઈએ. (અહમ મસાઈલ / જીલ્દ: ૧ / સફા: ૧૩૪)

એક માતા દ્વારા હલાલ અને હરામનો સુંદર પાઠ
લેખો

એક માતા દ્વારા હલાલ અને હરામનો સુંદર પાઠ

આ વાર્તા ડોક્ટર મોહમ્મદ રાતિબ અલ-નાબુલસીની છે જે તે પોતાની માતા વિશે જણાવે છે. તેઓ કહે છે કે એક દિવસ જ્યારે તેઓ નાના હતા, તેમની માતાએ તેમને પૂખ્યું: "શું તું પોતાના હોઠ બંધ કર્યા વિના 'હલાલ' શબ્દ બોલી શકે છે?" તેમણે પ્રયત્ન કર્યો અને સફળતાપૂર્વક પોતાના હોઠ બંધ કર્યા વિના 'હલાલ' શબ્દ બોલી લીધો....