મુહક્કક મસાલા

જો કોઈ વ્યક્તિ નમાઝમાં એટલું ધીમેથી કુરાન કરીમ પઢે કે અક્ષરો (હરૂફ) અદા થઈ જાય પરંતુ તે પોતે ન સાંભળી શકે, તો મુફ્તા-બિહી કૌલ મુજબ તેની નમાઝ દુરુસ્ત થશે નહીં, કારણ કે સિર્રની મર્યાદા એ છે કે માણસ એટલા અવાજમાં કિરાઅત કરે કે તે પોતે તેને સાંભળી શકે; માત્ર જીભની હરકત, અવાજ વગર કિરાઅતના હુકમમાં નથી. (અહમ મસાઈલ / જીલ્દ: ૧ / સફા: ૩૦)

આજની મારી એક નાની સરખી નેકી (ભલું કાર્ય)
લેખો

આજની મારી એક નાની સરખી નેકી (ભલું કાર્ય)

ગયા ડિસેમ્બરમાં એક દિવસ જ્યારે ઇંગ્લેન્ડમાં ભારે બરફવર્ષા થઈ રહી હતી અને દરેક વ્યક્તિ ઠંડીથી ઠીંગરાઈ ગઈ હતી, ત્યારે મેં મારી ઓફિસની બારીમાંથી જોયું કે મારો એક સાથી આ થીજવી દેતી હવામાં બહાર મોજા (દસ્તાના) પહેરીને અને હાથમાં પાવડો (બેલચો) લઈને લોકો માટે રસ્તા પરથી બરફના ઢગલા સાફ કરી રહ્યો છે.. હું આશ્...