મુહક્કક મસાલા

જો કોઈ વ્યક્તિ એક સ્ટેશનથી બીજા સ્ટેશન સુધી ટિકિટ વગર મુસાફરી કરે, જે જાયઝ નથી, તો તેણે જોઈએ કે જેટલી વખત તેણે ટિકિટ વગર મુસાફરી કરી છે, તેટલી વખત ભાડાનો હિસાબ લગાવીને ટિકિટ ખરીદી લે અને ઝાયા (નષ્ટ) કરી દે, આ રીતે ઇન શા અલ્લાહ તેની જવાબદારી પૂરી થઈ જશે (તેના ઝિમ્માથી ફારિગ થઈ જશે), કારણ કે આ સુરતમાં હક, હકદારને પહોંચી જાય છે. (અહમ મસાઈલ / જીલ્દ: ૫ / સફા: ૨૩૨)

અહંકારનું ખરાબ પરિણામ
લેખો

અહંકારનું ખરાબ પરિણામ

યઝીદ બિન મલિક એક ઉમયયદ ખલીફા હતા, તેઓ નવા ખલીફા હતા જે ઉમર બિન અબ્દુલ અઝીઝ પછી આવ્યા હતા. એક દિવસ તેઓ કહેવા લાગ્યા, "કોણ કહે છે કે બાદશાહોને ખુશીઓ નસીબ નથી થતી...? હું આજનો દિવસ ખુશી સાથે વિતાવીને બતાવીશ, હવે હું જોઉં છું કે કોણ મને રોકે છે...?" તેમને કહેવામાં આવ્યું, "આજકાલ બળવો (બગાવત) થઈ રહ્યો...