મુહક્કક મસાલા

કેટલાક લોકો સલામ અને મુસાફહા પછી પોતાના હાથને પોતાની છાતી પર ફેરવે છે, જ્યારે કે મુસાફહા પછી છાતી પર હાથ ફેરવવાનો કોઈ હદીસમાં ઉલ્લેખ નથી, અને ન તો ફુકહા-એ-કિરામે ફિકહના પુસ્તકોમાં તેનો ઉલ્લેખ કર્યો છે. આ માત્ર એક રિવાજ છે, તેથી તેનાથી બચવું જોઈએ. (અહમ મસાઈલ / જીલ્દ: ૩ / સફા: ૨૯૧)

એક વકીલનો ઇબ્રતનાક (શિક્ષાપ્રદ) અંજામ
લેખો

એક વકીલનો ઇબ્રતનાક (શિક્ષાપ્રદ) અંજામ

એક વકીલ સાહેબ અદાલતોમાં લોકોની પહેલી પસંદ (તરજીહ) હતા. ફી લાખોમાં હતી... મોટા-મોટા ગુનેગારોને મુક્ત (બરી) કરાવી લેતા હતા... આવો! હવે તેમનો ઇબ્રતનાક (ધ્રુજાવી દે તેવો) અંજામ વાંચો... પછી સમય બદલાય છે, તેમની ઉંમર ઢળી જાય છે અને તેઓ વૃદ્ધ થઈ જાય છે. આંખોની રોશની (બીનાઈ) એ હદ સુધી ઓછી થઈ જાય છે કે સા...