મુહક્કક મસાલા

નમાઝમાં છીંક અથવા ઓડકારને લીધે જે અવાજ બની જાય છે, તેનાથી નમાઝ ફાસિદ થતી નથી, કારણ કે તેનાથી બચવું મુશ્કેલ છે. (અહમ મસાઇલ / જિ: 9 / પૃ: 88)

...અને મલક-ઉલ-મૌત આવી પહોંચ્યો!!
લેખો

...અને મલક-ઉલ-મૌત આવી પહોંચ્યો!!

એક યુવાન છોકરી એક સુપરમાર્કેટમાં પોતાના શરીરનું પ્રદર્શન કરતી વખતે ઉત્તેજક અંદાજમાં જઈ રહી હતી. તેના અંદાજમાં એવું પ્રદર્શન અને અહંકાર હતો જાણે દુનિયા તેના કારણે જ પેદા કરવામાં આવી હોય. ત્યાંથી એક નેક અને સાલેહ (સદાચારી) યુવાન પસાર થઈ રહ્યો હતો, તેણે સહાનુભૂતિપૂર્વક કહ્યું: "મારી બહેન! તારી આ રીત...