મુહક્કક મસાલા

જો કોઈ કારી કે મુતકલ્લિમની કિરાઅત અને અવાજને કોઈ આલા (સાધન)માં મહેફૂઝ કરી લેવામાં આવ્યો હોય તો તેમાં આયતે સજદા સાંભળવાથી સજદએ તિલાવત લાઝિમ થશે નહીં, કારણ કે આ નકલ અને અક્સ છે, તેમજ ટેપ રેકોર્ડનો પણ આ જ હુકમ છે.

પરંતુ રેડિયોમાં તકાઝાયે એહતિયાત એ છે કે આયતે સજદા સાંભળીને સજદએ તિલાવત કરવામાં આવે, શરત એ કે તેનાથી અસલ અવાજ બરાહે રાસ્ત સંભળાઈ રહ્યો હોય, કોઈ રેકોર્ડ કરેલો અવાજ ન હોય. (અહમ મસાઇલ / જિ: 1 / પૃ: 75)

બાળકોને મસ્જિદોથી દૂર ન કરો
લેખો

બાળકોને મસ્જિદોથી દૂર ન કરો

આજના યુગમાં જ્યારે સામાજિક પરિવર્તનો અને આધુનિક ટેકનોલોજીનો પ્રભાવ વધી રહ્યો છે, ત્યારે બાળકો માટે મોબાઈલ, ટીવી અને અન્ય મનોરંજનના સાધનોમાં વ્યસ્ત થવું સરળ બની ગયું છે. ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના કારણે તેઓ ઘરે બેઠા જ દુનિયાભરની પ્રવૃત્તિઓમાં સામેલ થઈ શકે છે. પરંતુ આ સાથે એ પણ એક હકીકત છે કે આવા વા...