મુહક્કક મસાલા

ઘણીવાર કોઈના આવવાના બરાબર સમયે લાઈટ જતી રહે છે, તો કહેવામાં આવે છે કે ”તમે આવ્યા તો લાઈટ ગઈ“. આ બદફાલી (અપશુકન) છે, જે શરીયતમાં જાયઝ નથી. તેવી જ રીતે, જ્યારે કોઈ વાત કહેતી વખતે લાઈટ આવી જાય છે, તો કહેવામાં આવે છે કે વાત સાચી છે, એટલે લાઈટ આવી ગઈ. આ નેક ફાલ (સારો શુકન) છે, જે શરીયતમાં જાયઝ છે. (અહમ મસાઈલ / જિ: ૩ / પૃ: ૩૮)

ભવિષ્યમાં લોકો તરાવીહમાં શું પઢશે?
લેખો

ભવિષ્યમાં લોકો તરાવીહમાં શું પઢશે?

મુઅતસિમ બિલ્લાહ પછી તેનો પુત્ર વાસિક બિલ્લાહ હિજરી ૨૨૭ માં રાજગાદીનો વારસદાર બન્યો. તે ગુમરાહ કરનારા વિચારો અને માન્યતાઓ ધરાવતો હતો અને મુઅતઝિલી અકીદાઓ, ખાસ કરીને 'ખલ્કે કુરાન' (કુરાન મખ્લૂક હોવાની માન્યતા)ના પ્રચાર-પ્રસારમાં પોતાના પિતા કરતાં પણ આગળ વધી ગયો. તેના સમયમાં એક અજીબ ઘટના બની; દરબારનો ખા...