મુહક્કક મસાલા

કેટલાક લોકો સૂર્યાસ્ત પછી સફાઈના હેતુથી સાવરણી કાઢવાની મનાઈ કરે છે, અને તેઓ કહે છે કે તેનાથી રિઝક (રોજી) માં ઘટાડો થાય છે. શરીઅતમાં આનો કોઈ આધાર નથી, બલ્કે આ સામાન્ય લોકોની ગેરમાન્યતાઓમાંથી એક છે. તેથી, જરૂરિયાતના સમયે મગરીબ પછી પણ સાવરણી કાઢી શકાય છે. (અહમ મસાઈલ / ભાગ: ૫ / પૃષ્ઠ: ૫૦)

એક જ કતારમાં ઉભા રહયા મહમૂદ અને અયાઝ (ઇસ્લામી ન્યાયનું ઉત્કૃષ્ટ ઉદાહરણ)
લેખો

એક જ કતારમાં ઉભા રહયા મહમૂદ અને અયાઝ (ઇસ્લામી ન્યાયનું ઉત્કૃષ્ટ ઉદાહરણ)

ઇમામ અબૂ યુસુફ (રહ.) ખલીફા હારૂન રશીદના સમયમાં સમગ્ર ઇસ્લામી જગતના મુખ્ય ન્યાયાધીશ (કાઝી-ઉલ-કુઝઆત) હતા. એકવાર તેમની પાસે ખલીફા હારૂન રશીદ અને એક ખ્રિસ્તી (નસરાની) નાગરિકનો મુકદ્દમો આવ્યો. ઇમામ સાહેબે બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી ન્યાયીક ચુકાદો ખ્રિસ્તી નાગરિકની તરફેણમાં આપ્યો. આવા ઉજ્જવળ અને પ્રે...