જો કોઈ શખ્સ બરાબર કોઈની પાછળ નમાઝની નિય્યત બાંધીને ઊભો થઈ જાય, તો આગળવાળો શખ્સ પોતાની જરૂરિયાત માટે ત્યાંથી ખસી શકે છે, અને આ ખસવું મમનૂએ મુરૂર (નમાઝીની આગળથી પસાર થવાની મનાઈ) માં સામેલ નથી. (અહમ મસાઈલ / ભાગ: ૫ / પૃષ્ઠ: ૧૧૫)
એક શિયાળની પૂંછડી પર પથ્થર આવી પડ્યો, અને પૂંછડી કપાઈ ગઈ.
એક બીજા શિયાળે જ્યારે તેને જોયો તો પૂછ્યું, "આ તેં તારી પૂંછડી કેમ કાપી નાખી?"
પૂંછડી વગરનો શિયાળ બોલ્યો, "આનાથી બહુ ખુશી અને આનંદ (ફરહત) નો અહેસાસ થાય છે. એવું લાગે છે જાણે હવામાં ઊડી રહ્યો હોઉં. વાહ!! કેવી મજા છે!"
બસ પટાવી-ફોસલાવીને...