મુહક્કક મસાલા

કફ્ફારો ક્યારે વાજિબ થાય છે?

રોઝો યાદ હોવાની હાલતમાં જો કોઈ મુકલ્લફ (શરીઅતનું પાલન કરનાર) વ્યક્તિ રમઝાનમાં જાણીજોઈને કોઈપણ ઇશ્તિબાહ (શંકા કે ગેરસમજ) વગર કોઈ મનપસંદ ગિઝા (ખોરાક) અથવા નફાબખ્શ (લાભદાયક) દવા ખાઈ-પીને અથવા જિમાઅ (સહવાસ) કરીને રોઝાને ફાસિદ કરી દે (તોડી નાખે), તો તેના પર કઝા અને કફ્ફારો બંને લાઝિમ થાય છે. (કિતાબ: કિતાબુન નવાઝિલ / ભાગ: ૬ / પાના: ૪૦૧)

કલમો પડેલી મેમ
લેખો

કલમો પડેલી મેમ

અમારા એક મિત્ર હતા; વિચારસરણી ઇસ્લામિક, પણ ચહેરો-મોહરો બિન-ઇસ્લામિક. અમે ફક્ત તેમની ઇસ્લામિક વિચારસરણી પર જ અલ્લાહનો શુક્ર અદા કરતા હતા. મહાશય થોડા સમય માટે ઇંગ્લેન્ડ પધાર્યા, અને જ્યારે તેમની વાપસી થઈ ત્યારે બાજુમાં એક ગોરી મેમ હતાં! મહાશય એક પરંપરાગત પરિવારમાંથી આવતા હતા, તેથી આ સમાચાર જંગલની આ...