મુહક્કક મસાલા

બા જમાઅત નમાઝમાં બિલકુલ સીધા એવી રીતે મળીને ઊભા રહો કે એકબીજાના બાજુઓ મળેલા હોય, વચ્ચે કોઈ ખાલી જગ્યા કે ફાસલો ન રહે.

(૧) અન નોમાન બિન બશીર કાલ: કાન રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ યુસવ્વી સુફૂફના હત્તા કઅન્નમા યુસવ્વી બિહલ-કિદાહ - અલ હદીસ (સહીહ મુસ્લિમ)

તરજૂમો: હઝરત નોમાન બિન બશીર રઝિયલ્લાહુ અન્હુ બયાન કરે છે કે રસૂલ-એ-ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમારી સફોને સીધી કરવામાં એટલો બધો એહતેમામ ફરમાવતા હતા જાણે કે આ સફોથી તીર સીધા કરવામાં આવશે. (મસાઇલ-એ-નમાઝ / પૃ: ૮)

આજે જ તો ગરીબીની સાચી મજા મળી છે
લેખો

આજે જ તો ગરીબીની સાચી મજા મળી છે

એક ગામમાં એક ગરીબ વાળંદ (નાઈ) રહેતો હતો, જે એક ઝાડ નીચે ખુરશી લગાવીને લોકોની હજામત (વાળ-દાઢી) કરતો હતો. તેનું ગુજરાન ખૂબ જ મુશ્કેલીથી ચાલતું હતું. તેની પાસે રહેવા માટે ન તો કોઈ ઘર હતું, ન પત્ની હતી કે ન તો બાળકો હતા. ફક્ત એક ચાદર અને એક ઓશીકું જ તેની કુલ મિલકત હતી. જ્યારે રાત પડતી ત્યારે તે એક બંધ શ...