મુહક્કક મસાલા

શતરંજ રમવું?

શતરંજ રમવું મકરૂહ-એ-તહરીમી છે, અને જો તેમાં હાર-જીતની શરત લગાવી દેવામાં આવે તો જુગાર અને કતઅન (બિલકુલ) હરામ છે. (કિતાબ-ઉન-નવાઝિલ/ભાગ: ૧૬/પૃ: ૫૩૩)

શાણપણનું ઇનામ: રાજા અને બુદ્ધિશાળી વૃદ્ધ મહિલાની વાર્તા
લેખો

શાણપણનું ઇનામ: રાજા અને બુદ્ધિશાળી વૃદ્ધ મહિલાની વાર્તા

એક રાજાએ જાહેરાત કરી રાખી હતી કે જે કોઈ પણ સારી અને શાણપણની (હિકમતની) વાત કહેશે, તેને ચારસો દીનાર (સોનાના સિક્કા) આપવામાં આવશે...!!!! એક દિવસ રાજા પ્રજાની દેખભાળ કરવા નીકળ્યો. તેણે જોયું કે એક નેવું વર્ષની વૃદ્ધ મહિલા જૈતુન (ઓલિવ) ના છોડ વાવી રહી છે. રાજાએ કહ્યું, "તમે પાંચ-દસ વર્ષમાં મૃત્યુ પામશ...