મુહક્કક મસાલા

આર્ટિફિશિયલ ઝેવરાત પહેરીને નમાઝ પઢવી?

ઔરતો માટે આર્ટિફિશિયલ ઝેવરાત તેમજ કાચની બંગડી વગેરે પહેરવું જાયઝ અને દુરુસ્ત છે, અને આ ઝેવરાત પહેરીને નમાઝ પઢવામાં પણ કોઈ કરાહત નથી; અલબત્ત અંગુઠી સોના અને ચાંદી સિવાય અન્ય ધાતુની ન પહેરવી જોઈએ. (કિતાબુન નવાઝિલ / ભાગ: 15 / પેજ: 450)

એક ભયાનક ગુનાની વાર્તા!!
લેખો

એક ભયાનક ગુનાની વાર્તા!!

હઝરત માલિક બિન દીનાર (રહમતુલ્લાહ અલૈહ) ફરમાવે છે કે: "મેં મારા જીવનમાં ૬૦ હજ કર્યા. એક હજના પ્રસંગે મેં મક્કા મુકર્રમામાં અસામાન્ય ભીડ જોઈ, જ્યાં લાખો લોકોની ભવ્ય જનમેદની હતી. લાખોના આ સમુદાયને જોઈને મારા મનમાં અચાનક આ વિચાર આવ્યો અને મેં મનોમન અલ્લાહને વિનંતી કરી: 'હે અલ્લાહ! આટલા બધા લોકો તારા ઘરે...