મુહક્કક મસાલા

મૈયતના પગ ઈમામની જમણી બાજુ રાખીને નમાઝ-એ-જનાઝા પઢવી?

જો બેખબરી (અજાણતા) માં મૈયતની નમાઝ-એ-જનાઝા એવી રીતે પઢવામાં આવી કે તેના પગ ઈમામની જમણી બાજુ અને માથું ડાબી બાજુ હતું, તો નમાઝ કોઈપણ કરાહત વિના દુરુસ્ત થઈ ગઈ; અલબત્ત જાણીજોઈને આવું કરવું સખત મકરૂહ છે, પરંતુ તેમ છતાં નમાઝ-એ-જનાઝા દુરુસ્ત થઈ જશે, દોહરાવવાની જરૂર નહીં પડે. (કિતાબુન નવાઝિલ / ભાગ: 6 / પેજ: 142)

માણસની વિતતી જિંદગી...! (એક રડાવી દેતી વાર્તા)
લેખો

માણસની વિતતી જિંદગી...! (એક રડાવી દેતી વાર્તા)

ઘણા સમય પહેલા એક જગ્યાએ સફરજનનું એક બહુ મોટું વૃક્ષ હતું અને રોજ એક બાળક ત્યાં આવીને તે વૃક્ષની આસપાસ રમતો હતો. તે બાળક તે વૃક્ષની ડાળીઓને વળગીને તેની ટોચ પર ચઢી જતો, તેના સફરજન ખાતો અને થાકીને તેના છાંયડા નીચે સૂઈને મજાથી ઝોકાં ખાતો. તે બાળક તે વૃક્ષને પ્રેમ કરતો હતો અને તે વૃક્ષ પણ તેને પ્રેમ કરતો...