મુહક્કક મસાલા

સુરમા લગાવવાની રીત?

અહાદીસ શરીફામાં સુરમા લગાવવાની ત્રણ રીતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે:

(1) બંને આંખોમાં ત્રણ-ત્રણ સલાઈ લગાવવી.

(2) જમણી આંખમાં ત્રણ સલાઈ અને ડાબી આંખમાં બે સલાઈ લગાવવી.

(3) પહેલા બંને આંખોમાં બે-બે સલાઈ લગાવવી, પછી એક સલાઈ બંને આંખોમાં સંયુક્ત રીતે લગાવવી. (કિતાબુન નવાઝિલ/ખંડ: 16/પૃષ્ઠ: 484)

ઈમામ મોહમ્મદ (રહ.) નો ઇલ્મી શોખ અને રાત્રિ જાગરણ
લેખો

ઈમામ મોહમ્મદ (રહ.) નો ઇલ્મી શોખ અને રાત્રિ જાગરણ

ઈમામ મોહમ્મદ (રહ.) ના નામથી કોણ અજાણ (નાવાકીફ) છે, તેમના જ પુસ્તકોએ હનફી ફિકહને વ્યવસ્થિત (મુદવ્વદ/કોડીફાઈડ) કર્યું, મસલાઓના દલાયલ (પુરાવા) એકઠા કર્યા, મતભેદ ધરાવતા અકવાલ (મંતવ્યો) નો ઉલ્લેખ કર્યો અને દુનિયાના મોટાભાગના ક્ષેત્રોમાં પ્રચલિત ફિકહ-એ-હનફીને પુસ્તક સ્વરૂપે મુસ્લિમ ઉમ્મતની સામે રજૂ કરવાનુ...